પેકેજ ડાઉનલોડ કર્યા પછી:


1. કન્સોલ/ટર્મિનલ ખોલો.
2. ફોલ્ડર જ્યાં ડાઉનલોડ છે ત્યાં નેવિગેટ કરો. ફાઇલ ચલાવવા માટે તમારી સિસ્ટમને પરવાનગી આપો: chmod 777 PhET-Installer_linux.bin
3. ઇન્સ્ટોલર ચલાવો: ./PhET-Installer_linux.bin


જો તમારી પાસે હજી પણ પરવાનગીઓ ન હોય તો આનો ઉપયોગ કરો: sudo ./PhET-Installer_linux.bin


જો તમને "સેગ્મેન્ટેશન ફોલ્ટ"ની ભૂલ મળે છે: ./PhET-Installer_linux.bin --mode text
તમારે ટર્મિનલની અંદર ઇન્સ્ટોલર UI નેવિગેટ કરવાની જરૂર પડશે, ""enter"" અને ""y"" દબાવીને. જ્યારે ડિફોલ્ટ ઇન્સ્ટોલ કરવા માટે સંકેત આપવામાં આવે છે.


Linux ના 64-બીટ વિતરણો ચલાવતા વપરાશકર્તાઓએ ઇન્સ્ટોલ કરવા માટે નીચેના આદેશોનો ઉપયોગ કર્યો છે:

  • sudo apt-get update
  • sudo apt-get install lib32z1 lib32ncurses6
  • ./PhET-Installer_linux.bin --mode text