PhET સિમ્યુલેશન એ ખૂબ જ ફ્લેક્સિબલ સાધનો છે જેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. અહીં, તમને તમારા વર્ગમાં PhET સિમ્યુલેશનને એકીકૃત કરવાની અસરકારક રીતો વિશે શીખવા માટે વિડિઓઝ અને સંસાધનો મળશે.
PhET સિમ્યુલેશનની ઝાંખી
PhET વેબસાઇટ તમારા બ્રાઉઝરને સપોર્ટ કરતી નથી. અમે Chrome (ક્રોમ), Firefox (ફાયરફોક્સ), Safari (સફારી) અથવા Edge(એજ)ના નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ.